Monday, October 14, 2024

કામી કસાઈ

 કામી અને કસાઈ ને શુ કહેવું!!!


અવિદ્યા અવિવેક!!

કામી અને કસાઈ બંને માંસ મજ્જા કેટલું ભરેલું વ્યવસ્થિત છે તે જોતા હોય છે!!


અભ્યાસ અને વૈરાગ્ય માં જાણે વૈરાગ્ય નો તો બોધ અટકી ગયો છે!! અને યાદ રહે વૈરાગ્ય વિના શાંતિ શક્ય નથી.!!



બે જ ઓપસન

 તમારી પાસે બસ બે જ ઓપસન છે.

1.આ દુનિયા ખરાબ અને લુચ્ચાઓ થી ભરેલી છે.

તમારા જેવા  સીધા અને સાચા બોલા એ તો દુઃખી જ થવાનું છે

2.આ દુનિયા માં જાત જાત ના લોકો છે એમાં ઘણા સારા માણસો પણ છે.તેથી જીવવા માં  મઝા તો  છે જ.



         પણ  આ જ ટ્રેન માં જવાનું છે. એ યાદ રાખજો.આ સ્ટેશન નથી.મૃત્યુ સુધી ની સફર છે


અજ્ઞાન

 જાણીને કરવું છે શું તો અજાણો જ મહાન છે.

હું પૂર્ણ નથી  એ પૂર્ણ છે.

આ જ્ઞાન શુ અજ્ઞાન છે!!

અજ્ઞાન ને પણ કહેવા દો

સમાધિષ્ઠ તું જ્ઞાન છે.

...

જો અજ્ઞાન છે તો અપરમેશ્વર હોય શુ?


હરિ  અહરિ!!!

અશક્ય માટે જ ઈશ્વર સત્ય !!


Sunday, May 26, 2024

ખલું સંસારે

 દેહ ને ગમતું ઘણું 

નાશવંત છે બધું

......

ઉતાવળો થા મા

પડી જઈશ વાગશે

....

મા તને જાણવી સત છે ઘણી કઠી

તેમાં તો તેમનો તેજ છું હું

....

જીવ ને મોત છે ખલુ સંસાર મેં

તેમનો આ તું તે સૌએ જાણે

...

બાલમની મુજ માઈબાપ સબ બુઢે

બળતની મુજ નારી

બાલકૃષ્ણ કઈ માયા ઘર મેં

સોચ સંત વિચારો

..

બાળક ને આધ્યાત્મ નું જ્ઞાન નથી અને વૃદ્ધ ભૂલી જાય છે.યુવાન ને સમજવા નો ટાઈમ નથી.

...



ચાંદ બિન સુરજ

 મનુષ્ય બહુકોષ નો બનેલો છે.દેહ માં અનેક કોષો છે.કોષો ના સમૂહો છે.અહીં થતો જીવ છે.'-- જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખ દુઃખ ભોગવે છળ.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્માથી.

..

દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની 

આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું

ક્યાં રહી નિષફળતા સફળતા ની વાતો

આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા

....

ચાંદ બિન સૂરજ

આત્મ વિના નું મન

પતિ વગર ની સ્ત્રી

રુદ્ર કામા

.

વ્યકતા વ્યક્ત  દેહોમનશ્ચ

...



વેરાતી રચનાઓ

 વેરાતી રચના ઓ કહે છે ઘણું બધું

અણુ અણુ પહોંચતું તે તેજ શુ છે

સ્પર્શતા અણુ બાળ મારા

તે અણુ અણુ ની રમત શુ છે

મળી ને કરતા પ્રકાશ ને તેના કે મારા


થતા પ્રતિપ્રકાશો સ્વ સ્વ ના શુ છે

જગત એક પણ દિશે છે અલગ શાને

વિચારો એક જ બને એ વિચાર જન્મે છે શાને







તું

 હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું

...

.પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ

...

દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની 

આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું

ક્યાં રહી નિષફળતા સફળતા ની વાતો

આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા

.....



ઉસિમે હૈ ખોના

 શુ પ્રાર્થના કે દર્શન?

પ્રાર્થના ને સંબંધ છે શ્રદ્ધા થી

જ્યારે દર્શન ને સંબંધ છે જ્ઞાન થી

શ્રદ્ધા ને તર્ક ની જરૂર નથી જ્ઞાન ને છે.

કેવળ આંખો થી દર્શન જડ છે.

તેમ છતાંય દર્શન માં શ્રદ્ધારું ઓ ચગદાઈ મરે છે.

મૂર્તિ જડદર્શન છે.જ્ઞાન દર્શન એ સત્ય છે.સરસ્વતી વિના નથી દર્શન.

........

એ હોના ન હોના હૈ જીસમે

ઉસિમે હૈ ખોના



.....

હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું

...

.પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ

...

દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની 

આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું

ક્યાં રહી નિષફળતા સફળતા ની વાતો

આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા

.....


તે ત્યાં સમાણો

 જેવો છું તેવો

તમારો છું દેવો

તે પુંજ નો અંશ

જ્યાં થી તમો છો

....

સમય પડ્યો છે આપો પથ્થર ખસી જશે

સમય સાધન છે માત્ર પૈસો નહિ

.....

કરે જાઉં માલા એ કામ મારું

પ્રતિ ક્ષણ દર્શન એ કામ સારું

વહેતુ રહ્યું ભલે ન તિ જાગૃતિ

તે સત્ય કે નિહાળું એ સાચું

અરે ક્યાં કીધું છે સત્ય ભાસો

સૌ રહયા છે વહી ત્યાં શુ ભાસો

સાક્ષી બોલે હું સાક્ષી બન્યો છું

...

હરિ ને મળી રહી માટે રાધે

દર્શની બધી બઘવાવું શાને

સાક્ષી બનો ન બનો એ ક ધબકારો

 કહે હરિ કયા તું જ મારો મારો

અનંત વાણી સુણી સુન્ન થા તા

બે શુદ્ધ બન શુદ્ધ

...

ચિંતને કાપ્યો કાળ

અંગ રાધે તું લાઘ્યો

ગળી ગયો નથી હરીનાથ

તે ત્યાં સમાણો...



यहीं तो बात है 


ગમતું ન ગમતું

 ગમતું ન ગમતું

બનતું એ બનતું

બનવું છે તેને 

તેમાં તો તું છે

પછી શાનું નમતું

ગમતું ન ગમતું

.....

ભૂલેલા ને ભૂલી કયા ધ્યાન થાશે

....

પ્રારબ્ધ બની ને આવતા તે ધ્યાન ને હા નિહાળો

....


माया कहती है 

Thursday, May 2, 2024

ન જુએ..

 उंग  न जुवे  ओटलो

भूख न जुवे रोटलो

काम न जुवे सबन्ध

ध्यान न जुवे समय 

....

જીવ પ્રકાશ નો હરિહર મેળો

કોણ બાંધ્યો બંધાયેલો

જન્મ્યા ક્ષણ ક્ષણ મરતા કેમે

જોનારો જાય જન્મારો

રચાયું શુ વેરાયું શુ

મમી મમી મળી ગઈ શુ કે

રંગ રસાયને રાખ્યો

અહીજ તે છે અહીં જ આ પળે પણ

દેખે નહિ દોષ કોનો વિલાપે

રાગ તૂટે ગીત કયા મરતું

સ્મરણે શોધી ને ગા તું

...

રજકણો રચના કરે

પેખે અહમૂન કા

પેખણનારો બદલતો રહેતો

કોણ ગીત કોણ રાગ

પ્રતિક્ષણ બદલાય છે

એક હી ધારો રાગ

ગા ગા કર સમજા ગતિ

બસ હરિ કરત કોઈ ધ્યાન

.....




Wednesday, January 3, 2024

જીવતો

 જીવતો ભાળીને વળગી પડયો તું

ખીલતા મરણ કાજે કોને જાણે ન તું

ઇન્દ્રિયો ની વહેતી સતત ધાર તો સમજ

તેનું જ કેન્દ્ર તે તારું વિસરી ગયો શુ

સાંભળે છે સાફ તેનો તું જ ગાયકી કે

બસ દર્શને અટકવા ભટકી ગયો તું


....

ખરતા જતા પાનડા એમ વિચારો વરસે છે

કોના શીદ ને કાજે આ સરિતા જ જાણે

બસ જૉ એ જા આ સાક્ષી નો બની સાક્ષી

આ વિશાળ પડ્યો પથરો પણ ઘણું વદે છે

....

કરવી છે વાત હવે ફોડ પાડી

પણ મન ને કહેવા દે ફોડ ને જાણવું છે કોને




કામ હરિ કા

 કામ હરિ કા

નામ ક્યુ ઝંખે

આધા ભાગીદાર રે


બે પંખી !!

પ્રકૃતિ માતા

 માં તને જાણવી સત છે ઘણી કઠી

તેમાં તો તેમનો તેજ છું હું

....

જીવ ને મોત છે ખલુ સંસાર મેં

તેમનો આ તું તે સૌએ જાણે

...


જાણી ને જીવી લે

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...