Sunday, July 31, 2022

જ્ઞાન ની સીમા જેવો જ્ઞાની

 ધનવાન નું અભિમાન દેખીયે છીએ

જ્ઞાન વાન  નું નહિ!!



ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...