જીવતો ભાળીને વળગી પડયો તું
ખીલતા મરણ કાજે કોને જાણે ન તું
ઇન્દ્રિયો ની વહેતી સતત ધાર તો સમજ
તેનું જ કેન્દ્ર તે તારું વિસરી ગયો શુ
સાંભળે છે સાફ તેનો તું જ ગાયકી કે
બસ દર્શને અટકવા ભટકી ગયો તું
....
ખરતા જતા પાનડા એમ વિચારો વરસે છે
કોના શીદ ને કાજે આ સરિતા જ જાણે
બસ જૉ એ જા આ સાક્ષી નો બની સાક્ષી
આ વિશાળ પડ્યો પથરો પણ ઘણું વદે છે
....
કરવી છે વાત હવે ફોડ પાડી
પણ મન ને કહેવા દે ફોડ ને જાણવું છે કોને


