Monday, October 14, 2024

અજ્ઞાન

 જાણીને કરવું છે શું તો અજાણો જ મહાન છે.

હું પૂર્ણ નથી  એ પૂર્ણ છે.

આ જ્ઞાન શુ અજ્ઞાન છે!!

અજ્ઞાન ને પણ કહેવા દો

સમાધિષ્ઠ તું જ્ઞાન છે.

...

જો અજ્ઞાન છે તો અપરમેશ્વર હોય શુ?


હરિ  અહરિ!!!

અશક્ય માટે જ ઈશ્વર સત્ય !!


No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...