શુ પ્રાર્થના કે દર્શન?
પ્રાર્થના ને સંબંધ છે શ્રદ્ધા થી
જ્યારે દર્શન ને સંબંધ છે જ્ઞાન થી
શ્રદ્ધા ને તર્ક ની જરૂર નથી જ્ઞાન ને છે.
કેવળ આંખો થી દર્શન જડ છે.
તેમ છતાંય દર્શન માં શ્રદ્ધારું ઓ ચગદાઈ મરે છે.
મૂર્તિ જડદર્શન છે.જ્ઞાન દર્શન એ સત્ય છે.સરસ્વતી વિના નથી દર્શન.
........
એ હોના ન હોના હૈ જીસમે
ઉસિમે હૈ ખોના
.....
હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું
...
.પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ
...
દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની
આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું
ક્યાં રહી નિષફળતા સફળતા ની વાતો
આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા
.....
No comments:
Post a Comment