उंग न जुवे ओटलो
भूख न जुवे रोटलो
काम न जुवे सबन्ध
ध्यान न जुवे समय
....
જીવ પ્રકાશ નો હરિહર મેળો
કોણ બાંધ્યો બંધાયેલો
જન્મ્યા ક્ષણ ક્ષણ મરતા કેમે
જોનારો જાય જન્મારો
રચાયું શુ વેરાયું શુ
મમી મમી મળી ગઈ શુ કે
રંગ રસાયને રાખ્યો
અહીજ તે છે અહીં જ આ પળે પણ
દેખે નહિ દોષ કોનો વિલાપે
રાગ તૂટે ગીત કયા મરતું
સ્મરણે શોધી ને ગા તું
...
રજકણો રચના કરે
પેખે અહમૂન કા
પેખણનારો બદલતો રહેતો
કોણ ગીત કોણ રાગ
પ્રતિક્ષણ બદલાય છે
એક હી ધારો રાગ
ગા ગા કર સમજા ગતિ
બસ હરિ કરત કોઈ ધ્યાન
.....

No comments:
Post a Comment