વળી જે કલ્પના મા હોય છે તેના થી આપણે નવાઈ નથી પામતા !!
કારણકે તે વિશે આપણી તૈયારી હોય છે.( આ પ્રભુ નું પ્રત્યક્ષ કાર્ય છે. જેથી તેથી એ આપણે નથી કરતા એવું સ્પષ્ટ સ્વીકારી ને ચાલીએ છીએ )
જ્યારે કલ્પના બહાર વિશે આપણી તૈયારી નથી હોતી છતાંય કુદરત તેનું કામ કરે છે.( આ પ્રભુ નું અપ્રત્યક્ષ કાર્ય છે.જેથી તે આપણે કરીએ છીએ એવું લાગે છે)
