તમારી પાસે બસ બે જ ઓપસન છે.
1.આ દુનિયા ખરાબ અને લુચ્ચાઓ થી ભરેલી છે.
તમારા જેવા સીધા અને સાચા બોલા એ તો દુઃખી જ થવાનું છે
2.આ દુનિયા માં જાત જાત ના લોકો છે એમાં ઘણા સારા માણસો પણ છે.તેથી જીવવા માં મઝા તો છે જ.
પણ આ જ ટ્રેન માં જવાનું છે. એ યાદ રાખજો.આ સ્ટેશન નથી.મૃત્યુ સુધી ની સફર છે

No comments:
Post a Comment