Wednesday, September 18, 2019

ઓપિનિયન

આમ જોવા જઈએ તો અનુભવી જ પોતાના ઓપિનિયન આપે છે.પણ એ પણ એટલું જ છે કે બધા ના અનુભવો પણ ભિન્ન ભિન્ન હોય છે.
भोगदा धनदा कीर्तिदा संसार
य़ह  संसार જીવો को भोग Kirti और धन देता है .
 बाकी जो सन्यास बैराग की बात करते है सब के सब સિટી सन्यासी है .
त्याग किया ही to સિટી me ક્યું आते हो!! यहा to गृहस्थी आश्रम है ही !!




Friday, May 24, 2019

ભૂલ્યા ની ભરમાર

સ્મૃતિ ચપટી ભરી ,ભંડાર છે વિસ્મૃતિ
કાળ કાલ અનંત ઘણો ,દીવો તું પરકાશ છે
દુનિયા કેરી દીપાવલી માં સ્થાન કિયું ક્યાં તું ભમે
કઈ બુજ્યા બુજી જઈશ ભૂલ્યા ની ભરમાર છે


Thursday, April 18, 2019

नाच्यो मैं हरि

जान लियो क्यो नाच्यो मैं हरि
तू बस इतनो पास रे
पत्थर मतथर कोई नही
बस ममत का ये सब पाश रे
------
 મંથન મુજ તુજ માટે હો વંદન
અંતર મન ક્યુ કલેશ કરે
.....
you are batting
not bowling !!
______
TAKE IT EASY
BECOUSE THIS MAY BE A DREAM!!
___
मृतगामी मंडली
बात कर अनंत की
नाम दाम धाम भला
काम कला काल की





Saturday, April 13, 2019

સમજો

વૈદ્ય ની ભક્તિ કરવા થી રોગ ન મટે,
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી


નિદ્રા જાગૃત સ્વપ્ન અવસ્થા ઓ માં જાગૃત 33 % જ છે.જે અગાઉ જોઈ ગયા છીએ.આ માપણી ખરે છે.
તે તરીઓ તરાસ વહેંચે વહેરાય છે.


Wednesday, April 10, 2019

सान

जान बूझकर ही नशा करते है
मालूम है लिखा है पैकेट पर
इन नशे बाज़ों को समजाते
बित जाते है बरसो समज लो
साल बड़ा अपना है
इसे सान में समज लो
--
सीधे न दो जवाब
सेकंड में पहुचना है
....
ज्ञान ध्यान सब अपन ही खाना
दुनिया रीत रिवाजी



Friday, April 5, 2019

ફરી ઉભો

થઈ જા ફરી ઉભો
એજ જીવન છે
એજ દેહ મેહ
અણુ કોષો ના ગુંજન નો
મહેકતો મધપૂડો!!



Monday, January 28, 2019

વિસ્મૃતિ

अपन सपन महि फ़सायो
निन्दर ही मुझ धाम रे
बिम्बन बन हरि तुझको ध्याऊँ
.....
વિસ્મૃતિઓ ના વધી જતાં જંગલો શુ નિદ્રા બને છે?

જાગતી સ્મૃતિ ઓ જ જાણે જિંદગી જણે છે  !!
...



ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...