Friday, November 14, 2025

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે.

વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે.

ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી જાય છે.ઘાસ ઘટે હરણ વધે ત્યારે વાઘ ને ત્યાં બચ્ચા વધે છે.પ્રકૃતિ અદભુત કામ કરે છે.

આમ કર્મ ભૂત બને છે.ફળ વર્તમાન!!આપણૅ જોઈએ છીએ તે ફળ છે.કર્મ તો થઈ ચુકેલું છે.અને વૃક્ષ તો જોઈએ જ ક્યાં છીએ.


અરે મૂર્તિ તો પથ્થર માં હતી જ.ધન્ય તો શિલ્પી ને છે.અને આવી તો ઘણીય મૂર્તિ ઓ બજારો માં ય મળે છે.પણ કમાલ તો જુઓ વિદ્વાન પંડિતો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એ દેવાલય માં સ્થાપના કરે છે. આમ મૂર્તિ એ  વિદ્વાન પંડિત શિલ્પી અને મજૂરો નું કર્મ નું ફળ છે. આ ફળ ને જોઈ દર્શન ફળ નો આનંદ લેતા ટોળાં તો જુઓ !! અરે એક બીજા ને ચગદી નાખે છે.આ ફળ પણ ઘણા કમાણી કરી લે છે.



આમ દર્શન ભોગ બની જાય છે.ભોગી ઓ માપ માં રહો!! 

આ ગાંડપણ ને ઝનૂન ને સુધારવું પડશે.એક એવો સ્પેશિયલ વર્ગ છે બસ ગિરદી કરો.મંદિર ના મૂળિયાં ને તો કોઈ યાદ જ નથી કરતું!!મૂર્ખ બ્રાહ્મણો ના ટીકા ચાંલ્લા,ફૂલ પૂજાપ ની દુકાનો,હોટલો દુકાનો વી. સૌ ને ગંદકી,મુતરડી ની વ્યવસ્થા નહીં,દર્શન માં ધક્કા,ચાલો ચાલો આગળ, મૂર્તિ જોઈ કે ન જોઈ!! અરે ઘણી જગા એ તો ટિકિટો પણ !!


Wednesday, October 22, 2025

Nodh1

 बटका चीनी कथा

कामोपभोग न तो स्नेह चेष्टा

स्वामित्व वृति कथति गणिका

હનુમાનજી નો બાવો

ઝાડ વીજળી મંદિર ની વાત

રાણી ભેંસ ની વાત

સુંદર સીન જોનારા અને કાયમ રહેનારા ની વાત

જતો રહે ને સન્યાસી ! વિધિવિધાન થશે કોણ રોકે છે?

बलद वेचता वाणिया શેઠ नी वात

ગેંડા हाथी जंगल राजा सिंह નથી शाकाहारी

सुगरी ની वात उंधि

धनपति बेकार पुत्र नी वात

હરણ બકરી હિસકો ના ભોગ બને છે હાથી ગેંડા નહિ

રણ માં ધન પાણી

યયાતિ કથા

ભારત માં ય સુખી દેશો માં ઋષિ વૈજ્ઞાનિકો થતા આવ્યા છે.ભૂખ માં નહિ!!

સૂક્ષમેપી વિશ્વમ ..જેમાં જાઓ વિશાલ છે!!.. ડોકટર

વામન ભગવાન બલિપુત્રો

દાને દયાયા દાક્ષીણયે જ્ઞાને તપસી વિક્રમે

વિસ્મય કોપી ન કર્તવ્યા બહુરત્ના વસુંધરા

પુત્ર બુદ્ધ દર્શન કરશે એટલે મને થયા..

પ્રોસેસ નો ભાગ શ્રદ્ધા

પ્રતિક્ષણ   વિશ્વદર્શન

Run fast to die!!


Saturday, February 15, 2025

પ્રતિક્ષણ માં તુજ દર્શન છે

 જીવન ઝરણું ખલ ખલ વહેતુ

મન માત તારું સ્મરણ કરે..

આતમ પ્રેમી જીદ ના છોડે

કિરણો ધરે સેવા એ કરે


સુખ દુઃખ કેરી તવ પરસાદી

મનડી મારી રાસ રમે

તુજ ગતિ તારી તેની છે

તુજ ને મા ગમે ન ગમે ...

ધાતુ મૂળ જીવ થી આ ભરેલું

તુજ ગતિ શિવ કાળ મળે

પ્રતિક્ષણ માં તુજ દર્શન છે

ધ્યાન બને મન મોહ તળે...


ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...