Saturday, June 6, 2015

સ્ત્રી ની અદ્ભુત શક્તિ તેની ધીરજ

સ્ત્રી ની અદ્ભુત શક્તિ તેની ધીરજ  અને ધૈર્ય છે !! જે ગર્ભાવસ્થા માં સમજાય  છે !! ધીરજ પુરુષ થી 4 ઘણી છે ! તેને કકળાટ  ની એટલી બધી અસર નથી થતી જેટલી પુરુષ ને થાયછે !વળી આ જ કકળાટ ને ખામી લેવા ની તાકાત ને લીધે માથાકૂટ ,છોકરા ઓ ની રાડારાડ ,વાસણ વગેરે ના ખખડાટ ,નાના પ્રશ્નો બધું જ સહજ રીતે લઇ શકે છે !!
 नृणात्  द्विगुणम्  आहारं धैर्यं चतुर्गुणम् 
શુભ  વિચારો 





उस और !!

आया कहा से ढूंढते ढूंढते  लापता हु क्या ?
जा ही रहा हु वहाँ  जिसे भेजना था उस और !!



अरे शायद ये भी तो बात है उनकी !!
मुझे जानने की जुर्रत क्यु करे ज़ालिम 
खुद को भूल जाने वाले !!


ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...