Sunday, May 26, 2024

તે ત્યાં સમાણો

 જેવો છું તેવો

તમારો છું દેવો

તે પુંજ નો અંશ

જ્યાં થી તમો છો

....

સમય પડ્યો છે આપો પથ્થર ખસી જશે

સમય સાધન છે માત્ર પૈસો નહિ

.....

કરે જાઉં માલા એ કામ મારું

પ્રતિ ક્ષણ દર્શન એ કામ સારું

વહેતુ રહ્યું ભલે ન તિ જાગૃતિ

તે સત્ય કે નિહાળું એ સાચું

અરે ક્યાં કીધું છે સત્ય ભાસો

સૌ રહયા છે વહી ત્યાં શુ ભાસો

સાક્ષી બોલે હું સાક્ષી બન્યો છું

...

હરિ ને મળી રહી માટે રાધે

દર્શની બધી બઘવાવું શાને

સાક્ષી બનો ન બનો એ ક ધબકારો

 કહે હરિ કયા તું જ મારો મારો

અનંત વાણી સુણી સુન્ન થા તા

બે શુદ્ધ બન શુદ્ધ

...

ચિંતને કાપ્યો કાળ

અંગ રાધે તું લાઘ્યો

ગળી ગયો નથી હરીનાથ

તે ત્યાં સમાણો...



यहीं तो बात है 


No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...