હું જ સાચો મારો મત સાચો ...બસ આજ મમત !!! મમત અને લાગણી થી બચવા નું કાયમ મારા પિતાજી કહેતા.
વધારે પડતો લાગણીશીલ માણસ દુઃખી થાય છે.
તેથી લાગણી ને થોડી લગામ પણ રાખો.
ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...