Friday, April 5, 2019

ફરી ઉભો

થઈ જા ફરી ઉભો
એજ જીવન છે
એજ દેહ મેહ
અણુ કોષો ના ગુંજન નો
મહેકતો મધપૂડો!!



No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...