Friday, May 24, 2019

ભૂલ્યા ની ભરમાર

સ્મૃતિ ચપટી ભરી ,ભંડાર છે વિસ્મૃતિ
કાળ કાલ અનંત ઘણો ,દીવો તું પરકાશ છે
દુનિયા કેરી દીપાવલી માં સ્થાન કિયું ક્યાં તું ભમે
કઈ બુજ્યા બુજી જઈશ ભૂલ્યા ની ભરમાર છે


No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...