Sunday, May 23, 2021

કુદરતી કાર્ય

ઓચિંતાના અકસ્માતો ,કલ્પના બહાર ના બનાવો,મૃત્યુ,મહામારી તોફાનો વી. એ કુદરત ના કામો છે.જે આપણી કેળવણી માટે જ છે.આવું શરીર યંત્ર માં પણ કુદરતી થતા આવેગો ધડકનો ભય ઇત્યાદિ પણ માટે જ છે.
વળી જે કલ્પના મા  હોય છે તેના થી આપણે નવાઈ નથી પામતા !!
કારણકે તે વિશે આપણી તૈયારી હોય છે.( આ પ્રભુ નું પ્રત્યક્ષ કાર્ય છે. જેથી તેથી એ આપણે નથી કરતા એવું સ્પષ્ટ સ્વીકારી ને ચાલીએ છીએ )
જ્યારે કલ્પના બહાર વિશે આપણી તૈયારી નથી હોતી છતાંય કુદરત તેનું કામ કરે છે.(  આ પ્રભુ નું અપ્રત્યક્ષ કાર્ય છે.જેથી તે આપણે કરીએ છીએ એવું લાગે છે)



No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...