કેટલાક માણસો ને ખુશ રાખવા કેટલાય દિવસો સુધી મગજમારી કર્યા જ કરી છે એ કેટલાય દિવસો પછી જ સમજાય છે!
...
માયા ગર્ભ જાણે સંસારા
...
મન જાય તો જાને દે ,મત જાને દે શરીર.અર્થાત એક જ સ્થિર આસન મુદ્રા માં બેસો.શરીર ને હલાવશો જ નહીં .મન ને ભટકવા દો.પણ આ અવસ્થા માં શરીર માં શ્વાસ નું આવવું અને જવું નિરખો.પછી થઈ આવા જ 27 ગણો.બીજે દિવસે થોડા વધારો.
ઘઉં ના દાણા મળી ભેગા આકૃતિઓ કઈ રચે છે
તે મંડળ ને વિવિધ નામે ઢગલા ઓ ઘરે છે
ક્ષણ ક્ષણ સરકતા દિશતા વિખરાઈ જાતા જોઈ તારા
અદભુત નભો મંડળ આંહી જાણે ફરે છે
કોને કહું ઢગલો જ હું આશ્ચર્ય એ નડે છે
આ જ્ઞાન કે અભિશાપ છે
ઢગલા ને શુ નડે છે
બન્યો તે કહેતો નથી વેરાવા નું દુઃખ છે
કોષ શુ ને અણુ વળી
રહસ્યો કઈ છુપ્યા છે
આ તારલા ઓ રમત રમતા મૂળે મને મળે છે
એજ તું એજ તું નરસી ઢગલો વદે છે
एक ही प्रभु विविध रूपो के कारण अनंत लगता है ।


No comments:
Post a Comment