Monday, August 20, 2018

સમજણ ને આવવા દો !!👌

ભયંકર ચિસા ચીસ વાળા ડી જે ગીતો નો નવી પેઢી આનંદ લે છે.ક્યાં છે રફી ક્યાં મુકેશ.લારી માં સૌથી ઓછી વેચાતી સી ડી !! જુઓ ને આપનો ભૂતકાળ કિશોર રફીના ગીતો આપણે સાંભળતા ત્યારે સાયગલ પંકજ મલિક ને આપણે ક્યાં સાંભળતા !! આ તો મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુડિયા !!! એ    કડી સાચી જ લાગે છે આજે ય પણ !! હમણાં જ આવા ત્રાસ દાયક મ્યુઝિક વાળા લગ્ન પ્રસંગ માં આજ ના ઘરડા ઓ ને ધીમી ધીમી તાલી પાડતા જોવા જેવું લાગે છે !!  બાય ધ વે !! નો વે !!!


No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...