સ્ત્રી ની અદ્ભુત શક્તિ તેની ધીરજ અને ધૈર્ય છે !! જે ગર્ભાવસ્થા માં સમજાય છે !! ધીરજ પુરુષ થી 4 ઘણી છે ! તેને કકળાટ ની એટલી બધી અસર નથી થતી જેટલી પુરુષ ને થાયછે !વળી આ જ કકળાટ ને ખામી લેવા ની તાકાત ને લીધે માથાકૂટ ,છોકરા ઓ ની રાડારાડ ,વાસણ વગેરે ના ખખડાટ ,નાના પ્રશ્નો બધું જ સહજ રીતે લઇ શકે છે !!
नृणात् द्विगुणम् आहारं धैर्यं चतुर्गुणम्

No comments:
Post a Comment